નવું સ્વાગત છે! અમારી વેબસાઇટ પર નવી ઓફર્સ અને અપડેટ્સ માટે જોડાયેલા રહો.

તાજા સમાચાર

તાજા સમાચાર

LIVE

About Us

અમારા વિશે | જ્ઞાનસફર (GyanSafar)

અમારો ઉદ્દેશ્ય (Our Mission)

'જ્ઞાનસફર' (www.gyansafar.in) એ ગુજરાતના શૈક્ષણિક પરિવાર માટે બનાવેલું એક વિશેષ પ્લેટફોર્મ છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય શાળાકીય શિક્ષણને વધુ સરળ, રસપ્રદ અને ટેકનોલોજી સાથે જોડવાનો છે. પછી ભલે તે પ્રાથમિક શાળા હોય કે માધ્યમિક, અમે દરેક સ્તરે મદદરૂપ થવા કટિબદ્ધ છીએ.

શિક્ષકો માટે: અમે સમજીએ છીએ કે શિક્ષકો પર વહીવટી અને શૈક્ષણિક કાર્યનો બોજ હોય છે. તેથી અમે દૈનિક આયોજન,અધ્યયન નિષ્પતિ,ટેસ્ટ, પરિપત્રો,સરકારી યોજનાઓ, મૂલ્યાંકન પત્રકો અને TLM (Teaching Learning Material) જેવી સામગ્રી એક જ જગ્યાએ પૂરી પાડીએ છીએ જેથી તેમનો સમય બચે.

વિદ્યાર્થીઓ માટે: આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓને સાચા માર્ગદર્શનની જરૂર છે. અહીં પાઠ્યપુસ્તકો, સ્વાધ્યાય સોલ્યુશન, એકમ કસોટી પેપર્સ, ઓનલાઈન ટેસ્ટ અને ક્વિઝ દ્વારા અમે તેમના પાયાને મજબૂત બનાવીએ છીએ.

"અમારું સપનું: ગુજરાતની દરેક શાળા ડિજિટલ બને અને દરેક વિદ્યાર્થી ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે."

Teacher helping student

શિક્ષક સહાય

વર્ગખંડની પ્રવૃત્તિઓ અને આયોજનમાં મદદરૂપ.

વિદ્યાર્થી વિકાસ

સરળ ભાષામાં સમજૂતી અને પ્રેક્ટિસ મટીરીયલ.

અમારા વિભાગો

શાળાકીય પ્રવૃત્તિઓ માટે જરૂરી તમામ સંસાધનો

શિક્ષક કોર્નર

  • દૈનિક/માસિક આયોજન
  • શિક્ષણ વિભાગના પરિપત્રો
  • પ્શિક્ષક ઉપયોગી મટીરીયલ
  • અધ્યયન નિષ્પત્તિઓ

વિદ્યાર્થી ઝોન

  • ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તકો
  • સ્વાધ્યાય સોલ્યુશન
  • એકમ કસોટી પેપર્સ
  • બાળવાર્તાઓ અને નિબંધ

શાળા ઉપયોગી

  • પ્રાર્થના સભાનું સાહિત્ય
  • દિનવિશેષ અને સુવિચાર
  • ઉત્સવ ઉજવણી આયોજન
  • વહીવટી પત્રકો

પરીક્ષા અને પરિણામ

સત્રાંત પરીક્ષા, બોર્ડ રિઝલ્ટ, NMMS, PSE, શિષ્યવૃત્તિ પરીક્ષાની સંપૂર્ણ માહિતી અને જૂના પેપર્સ.

જનરલ નોલેજ (GK)

વિદ્યાર્થીઓ માટે ક્વિઝ, જાણવા જેવું, વિજ્ઞાનના પ્રયોગો અને વર્તમાન પ્રવાહો (Current Affairs).

લેટેસ્ટ અપડેટ્સ

શિક્ષણ વિભાગના નવા ઠરાવો, બદલી કેમ્પ, રજાઓની યાદી અને ભરતી સમાચાર.

શા માટે શિક્ષકો અને શાળાઓ 'જ્ઞાનસફર' પસંદ કરે છે?

  • શાળાકીય પ્રવૃત્તિઓનું સીધું માર્ગદર્શન
  • સરકારી પરિપત્રોની સચોટ સમજ
  • વિદ્યાર્થીઓ માટે ફ્રી ડાઉનલોડ ઝોન
  • એક ક્લિક પર શૈક્ષણિક સમાચાર

અમારી ટીમ

Admin

એડમિન & ફાઉન્ડર

જ્ઞાનસફર

"એક શિક્ષક તરીકે મેં જે મુશ્કેલીઓ અનુભવી, તેના ઉકેલરૂપે આ વેબસાઇટ બનાવી છે જેથી ગુજરાતના દરેક શિક્ષક અને વિદ્યાર્થીને મદદ મળી રહે."

તમારા અભિપ્રાય આવકાર્ય છે

જો આપ કોઈ શૈક્ષણિક સામગ્રી શેર કરવા માંગતા હોવ અથવા કોઈ સૂચન હોય તો અમારો સંપર્ક જરૂર કરશો.

અમારો સંપર્ક કરો (Contact Us)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ