ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ (GSEB) દ્વારા પ્રકાશિત ધોરણ ૫ ના તમામ વિષયોના પુસ્તકો અહીં સરળતાથી ઉપલબ્ધ છે. તમે નીચે આપેલી લિંક્સ દ્વારા પુસ્તકો જોઈ અથવા ડાઉનલોડ કરી શકો છો.
ગુજરાતી
આ પુસ્તક ગુજરાતી ભાષાને સરળતાથી શીખવા માટે કાવ્યો, પાઠો અને વ્યાકરણના મુદ્દાઓનો સમાવેશ કરે છે.
ડાઉનલોડ કરો