FLN ( ગણન - વાંચન - લેખન ) શૈક્ષણિક સાહિત્ય
તમારી જરૂરિયાત મુજબ નીચે આપેલા ટેબમાંથી વિષય પસંદ કરો અને સંબંધિત સાહિત્ય મેળવો. આ સાહિત્ય શિક્ષકોને વર્ગખંડમાં ઉપયોગી થવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.અમારી પાસે જે સાહિત્ય ઉપલબ્ધ હતું તે અહિયાં મુકવામાં આવ્યું છે.જે બાકી છે તે પણ ટૂંક સમયમાં મુકવામાં આવશે માટે નિયમિત રીતે અહિયાં મુલાકાત લો.જો આપના દ્વારા કોઈ વિશેષ સાહિત્ય બનાવવામાં આવ્યું હોય અને આપ અન્ય મિત્રો સાથે શેર કરવા માગતા હોવ તો આપ વોટ્સઅપ કે ઈમેલના માધ્યમ દ્વારા અમને મોકલો અમે આપના નામ સાથે અહિયાં શેર કરીશું.
સ્વ-અધ્યયનપોથી અને કાર્યપોથી
બાળકો વર્ગખંડમાં અને ઘરે સ્વતંત્ર રીતે મહાવરો કરી શકે તે માટે સરકારશ્રી અને તજજ્ઞો દ્વારા તૈયાર કરાયેલ સાહિત્ય.
શિક્ષકો માટે ટીપ: આ કાર્યપોથીનો ઉપયોગ દૈનિક વર્ગકાર્ય ઉપરાંત નબળા વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા પ્રેક્ટિસ આપવા માટે કરી શકાય છે.
વાંચન સામગ્રી લાઇબ્રેરી
વાંચનમાં કચાશ ધરાવતા વિદ્યાર્થીઓ માટે સ્ટેપ-બાય-સ્ટેપ મટીરીયલ.
✍️ વાંચન ડગલી 1
PDF ડાઉનલોડ કરો🅰️ વાંચન ડગલી 2
PDF ડાઉનલોડ કરો✍️ વાંચન ડગલી 3
PDF ડાઉનલોડ કરો🅰️ વાંચન ડગલી 4
PDF ડાઉનલોડ કરોલેખન પ્રેક્ટિસ કોર્નર
અક્ષર સુધારણા અને જોડણી શુદ્ધિ માટે વિશેષ સામગ્રી.
✍️ અનુલેખન અને શ્રુતલેખન
PDF ડાઉનલોડ કરો🅰️ અનુલેખન અને શ્રુતલેખન
વર્કશીટ મેળવોગણિત અને અંકજ્ઞાન સાહિત્ય
પાયાના ગણિતથી લઈ વ્યવહારુ ગણિત સુધીનું સંપૂર્ણ સાહિત્ય.
ઉપચારાત્મક કાર્ય (Mission Vidya)
નબળા વિદ્યાર્થીઓ માટે વિશેષ "રેમેડિયલ વર્ક" સાહિત્ય.
મૂલ્યાંકન અને ટેસ્ટ પેપર્સ
સપ્તાહના અંતે અથવા એકમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવા માટે.
FLN પ્રેક્ટિસ ટેસ્ટ - વાંચન
ધોરણ ૨ થી ૮ માટે
FLN પ્રેક્ટિસ ટેસ્ટ - લેખન
ધોરણ ૨ થી ૮ માટે
ઓનલાઈન મૂલ્યાંકન - ગણન
ઝડપી અને ગણન મૂલ્યાંકન માટે