નવું સ્વાગત છે! અમારી વેબસાઇટ પર નવી ઓફર્સ અને અપડેટ્સ માટે જોડાયેલા રહો.

તાજા સમાચાર

તાજા સમાચાર

LIVE

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન - બોર્ડ પરીક્ષા 2026 IMP અને રણનીતિ

0
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન - MasterKey 2026

બોર્ડ પરીક્ષા 2026: મહા વિશ્લેષણ

2023, 2024 અને 2025 (માર્ચ અને જુલાઈ) ના તમામ પ્રશ્નોનું સંકલન.

વિભાગવાર ગુણભાર (Blueprint Overview)

History
25 ગુણ

વારસો, શિલ્પ, સ્થાપત્ય

Geography
25 ગુણ

સંસાધન, કૃષિ, ઉદ્યોગો

Economics
30 ગુણ

વિકાસ, ભાવવધારો, ગ્રાહક

Map Work
4 ગુણ

ભૂગોળ વિભાગ (Ch 8-14)

ટોચના પ્રકરણોનો ગુણભાર

💡 પેટર્ન વિશ્લેષણ

  • 🔥 રિપીટ થતા પ્રશ્નો: પ્રકરણ 10 (કૃષિ) અને પ્રકરણ 17 (ગરીબી) માંથી છેલ્લા 3 વર્ષમાં સમાન ટોપિક્સ (ટેકનિકલ સુધારા, ગરીબી નિવારણ) વારંવાર પૂછાયા છે.
  • 🗺️ નકશો (Map): ઘઉં/શેરડી પકવતો પ્રદેશ, સુતરાઉ કાપડ ઉદ્યોગ અને ગીર અભયારણ્ય - આ ત્રણ સ્થળો દર વર્ષે કોઈને કોઈ પેપરમાં હોય જ છે.

પ્રકરણ વિશ્લેષણ (All Papers Included)

ઇતિહાસ ભૂગોળ અર્થશાસ્ત્ર
👆

કોઈપણ એક પ્રકરણ પર ક્લિક કરો

જેથી તમામ જૂના પેપર્સના પ્રશ્નો જોઈ શકાય.

🎯 2026 માસ્ટર લિસ્ટ (Final IMP)

વિભાગ D (4 ગુણ)

  • Ch-5: પ્રાચીન ભારતનું ગણિતશાસ્ત્રમાં પ્રદાન વર્ણવો. Most IMP
  • Ch-5: પ્રાચીન ભારતનું વૈદકવિદ્યા અને શૈલ્યચિકિત્સામાં પ્રદાન. July 2024
  • Ch-10: કૃષિના પ્રકારો સવિસ્તાર સમજાવો.
  • Ch-10: ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા જણાવો. Repeated
  • Ch-17: ગરીબી ઉદ્ભવવાના કારણો ચર્ચો.
  • Ch-17: બેરોજગારી ઘટાડવાના ઉપાયો સવિસ્તાર વર્ણવો. 2023, 2025
  • Ch-21: બાળમજૂરી અટકાવવાના ઉપાયો જણાવો.
  • Ch-21: મહિલા સશક્તિકરણ માટે સરકારે લીધેલા પગલાં (યોજનાઓ).

વિભાગ C (3 ગુણ)

  • Ch-1: પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો તફાવત. 2023 Sup
  • Ch-6: મોઢેરાનું સૂર્યમંદિર / કોણાર્કનું સૂર્યમંદિર.
  • Ch-8: જમીન ધોવાણ એટલે શું? અટકાવવાના ઉપાયો.
  • Ch-11: બહુહેતુક યોજનાઓનું મહત્વ. 2025
  • Ch-15: બજાર પદ્ધતિના લક્ષણો અને ખામીઓ.
  • Ch-18: ગ્રાહકના અધિકારો (કોઈપણ ત્રણ). Most IMP
  • Ch-19: માનવ વિકાસ આંક (HDI) ના નિર્દેશકો.
  • Ch-20: અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેની જોગવાઈઓ.

વિભાગ B (2 ગુણ)

  • નદીઓને લોકમાતા કહેવામાં આવે છે. કારણ આપો.
  • 'ભવાઈ' વિશે ટૂંકી માહિતી આપો. 2024
  • લોથલ બંદર વિશે માહિતી આપો.
  • માનવસર્જિત આપત્તિઓ જણાવો.
  • વન્યજીવ સંરક્ષણ માટેના બે ઉપાયો.
  • ખાનગીકરણ એટલે શું? 2024 Sup
  • ભાવવધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે. કારણ આપો.
  • કાળું નાણું એટલે શું?
  • આતંકવાદ - એક વૈશ્વિક સમસ્યા. સમજાવો.
  • અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચેનો તફાવત.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ