Ads Area

નવું સ્વાગત છે! અમારી વેબસાઇટ પર નવી ઓફર્સ અને અપડેટ્સ માટે જોડાયેલા રહો. અત્યારે જ રજીસ્ટર કરો અને મેળવો વિશેષ ડિસ્કાઉન્ટ!

ધોરણ 10 ગણિત - બોર્ડ પરીક્ષા 2026 IMP અને રણનીતિ

0
ધોરણ 10 ગણિત - Ultimate MasterKey 2026

ગણિતમાં 100/100 નું લક્ષ્ય

વધારાના પ્રશ્નો અને નવી પેટર્ન સાથેનું સંપૂર્ણ માર્ગદર્શન.

વિભાગવાર ગુણભાર (Blueprint)

Section A
24 ગુણ

હેતુલક્ષી (MCQ, ખાલી જગ્યા)

Section B
18 ગુણ

ટૂંક જવાબી (2 ગુણ)

Section C
18 ગુણ

માગ્યા મુજબ (3 ગુણ)

Section D
20 ગુણ

સવિસ્તાર (4 ગુણ)

સૌથી વધુ ગુણભાર ધરાવતા પ્રકરણો

🎯 સફળતાની ચાવી

  • 📊
    પાસ થવા માટે: ફક્ત આંકડાશાસ્ત્ર, સંભાવના અને સમાંતર શ્રેણી પર ફોકસ કરો. (32 ગુણ).
  • 📐
    રોકડા માર્ક્સ: પ્રમેય (Ch 6) અને રચના (Ch 11) ના 8 થી 12 માર્ક્સ જવા ન જોઈએ.

પ્રકરણ વિગતવાર વિશ્લેષણ

સરળ (Easy) મધ્યમ (Medium) અઘરું (Hard)
🔢

કોઈપણ એક પ્રકરણ પર ક્લિક કરો

💎 વિભાગ D (4 ગુણ)

પ્રમેય (Ch 6)
  • IMP: પાયથાગોરસ પ્રમેય.
  • IMP: થેલ્સનો પ્રમેય (BPT).
રચના (Ch 11)
  • વર્તુળના બહારના બિંદુમાંથી સ્પર્શક.
  • રેખાખંડનું વિભાજન.
આંકડાશાસ્ત્ર (Ch 13)
  • ખૂટતી આવૃત્તિ (x, y) શોધો.
  • મધ્યસ્થ શોધવાના દાખલા.

🎯 2026 માસ્ટર લિસ્ટ

વિભાગ D (4 ગુણ)

  • Ch 6: પાયથાગોરસ પ્રમેય સાબિત કરો. Most IMP
  • Ch 6: થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો.
  • Ch 13: મધ્યસ્થના દાખલામાં ખૂટતી આવૃત્તિ (x અને y) શોધો.
  • Ch 12: દવાની કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શોધો.
  • Ch 12: ગુલાબજાંબુમાં કેટલી ચાસણી હશે?
  • Ch 9: વાવાઝોડાને કારણે ઝાડ તૂટી પડવાનો દાખલો.

વિભાગ C (3 ગુણ)

  • Ch 5: સમાંતર શ્રેણીનું પદ શોધવું (કેટલામી પદ?).
  • Ch 14: 52 પત્તામાંથી રાજા/રાણી મળવાની સંભાવના.
  • Ch 14: પાસાને બે વાર ઉછાળતા મળતા પરિણામો.
  • Ch 3: કૂટપ્રશ્ન (ઉંમર સંબંધિત / અપૂર્ણાંક).
  • Ch 10: સાબિત કરો: વર્તુળના બહારના બિંદુમાંથી સ્પર્શકો સમાન હોય.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ