ધોરણ 12 તત્વજ્ઞાન - જુના પેપરોનું એનાલીસીસ અને IMP પ્રશ્નો 2026

0
ધોરણ 12 મનોવિજ્ઞાન - વિજયપથ 2026 (Weightage Added)

મનોવિજ્ઞાનમાં મિશન 100

નવી 30% હેતુલક્ષી બ્લુપ્રિન્ટ અને જનરલ ઓપ્શન સાથે.

📢 2026 નવી બ્લુપ્રિન્ટ: Section A (MCQ) હવે 20 ગુણનું છે. Section E (સવિસ્તાર) હવે 30 ગુણનું (6 પ્રશ્નો) છે. Section C અને D ના ગુણભાર ઘટ્યા છે.

નવો ગુણભાર (Updated 2026)

Increased
Section A
20 ગુણ

20 MCQ (1 ગુણ)

Section B
10 ગુણ

10 પ્રશ્નો (એક વાક્ય)

Section C
16 ગુણ

8 પ્રશ્નો (2 ગુણ)

Section D
24 ગુણ

8 પ્રશ્નો (3 ગુણ)

Increased
Section E
30 ગુણ

6 પ્રશ્નો (5 ગુણ)

ગુણભાર ગ્રાફ (Visual Weightage)

🚀 નવી રણનીતિ 2026

  • 📊
    MCQ પાવર (20 ગુણ): સ્વાધ્યાયના બધા જ MCQ ગોખી નાખવા. 20 માંથી 20 લાવવા ફરજિયાત છે.
  • ✍️
    Section E નો દબદબો (30 ગુણ): હવે 6 મોટા પ્રશ્નો લખવાના છે. Ch 1, 2, 3, 5, 6 અને 7 તૈયાર કરવા.
  • 💡
    જનરલ વિકલ્પ: તમને ગમતા 8-8 પ્રશ્નો જ C અને D માં લખવાના છે. અઘરા પ્રકરણો (જેમ કે Ch 9) ઓપ્શનમાં કાઢી શકાશે.

પ્રકરણ વિગતવાર વિશ્લેષણ

સરળ (Easy) મધ્યમ (Medium) લાંબુ (Long)
📖

કૃતિ મુજબ વિશ્લેષણ જોવા માટે ઉપરથી પસંદ કરો

💎 વિભાગ E (30 ગુણ) - 6 પ્રશ્નો

Ch 1 (સંવેદન)
  • IMP: ધ્યાનના વસ્તુલક્ષી અને વ્યક્તિલક્ષી નિર્ધારકો.
  • IMP: આંખની આંતરિક રચના આકૃતિ સહ સમજાવો.
  • પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો.
Ch 2 & 3
  • પાવલોવનો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ.
  • કોહલરનો ચિમ્પાન્જી પરનો આંતરસૂઝનો પ્રયોગ.
  • ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત.
Ch 5 & 6
  • મનોભાર વ્યવસ્થાપનની રીતો (યોગ, ધ્યાન).
  • સ્કિઝોફ્રેનિયાના લક્ષણો.
  • અસાધારણ વર્તનના પ્રતિમાનો.

🎯 2026 માસ્ટર લિસ્ટ

વિભાગ D (24 ગુણ) - 8 પ્રશ્નો

  • Ch 1: ધ્યાનનું સ્વરૂપ સમજાવો. Repeated
  • Ch 3: પ્રતિભાશાળી બાળકોના લક્ષણો.
  • Ch 4: પૂર્વગ્રહ ઘટાડવાની રીતો (સંપર્ક, શિક્ષણ).
  • Ch 5: સંઘર્ષના પ્રકારો સમજાવો.
  • Ch 6: સામાન્ય ભય (GAD) વિકૃતિ વિશે નોંધ.
  • Ch 7: સલાહના સોપાનો.
  • Ch 8: ભીડ અને ગીચતા વચ્ચેનો તફાવત.

વિભાગ C (16 ગુણ) - 8 પ્રશ્નો

  • Ch 1: સંવેદન એટલે શું? તેના પ્રકારો.
  • Ch 2: શિક્ષણની વ્યાખ્યા આપો. Most IMP
  • Ch 3: માનસિક વય એટલે શું?
  • Ch 4: મનોવલણ ઘડતરના સાધનો.
  • Ch 5: હતાશા એટલે શું?
  • Ch 10: વિધાયક મનોવિજ્ઞાનની વ્યાખ્યા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ