ધોરણ 8 સામાજિક વિજ્ઞાન - હેતુલક્ષી પ્રશ્નબેંક

0
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન - હેતુલક્ષી પ્રશ્નોત્તરી (2025-26)
✨ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫ - ૨૬

ધોરણ 8 : સામાજિક વિજ્ઞાન

સંપૂર્ણ હેતુલક્ષી પ્રશ્નોત્તરી - તમામ ૧૯ પ્રકરણો

તમારી પરીક્ષાની તૈયારી હવે વધુ સરળ!

નવા NCERT અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલી આ PDF માં ઇતિહાસ, ભૂગોળ અને નાગરિકશાસ્ત્રના દરેક મહત્વના પ્રશ્નોને આવરી લેવામાં આવ્યા છે. નીચેના વિભાગોમાંથી તમારી પસંદગી મુજબનું મટીરીયલ ડાઉનલોડ કરો.

🏺

વિભાગ ૧: ઇતિહાસ

પ્રકરણ ૧ થી ૮ સુધીના પ્રશ્નો

PDF ડાઉનલોડ કરો
01 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના
02 ભારતમાં બ્રિટિશ શાસન (ઈ.સ. ૧૭૫૭ થી ૧૮૫૭)
03 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ
04 અંગ્રેજ સમયનાં શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો
05 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા
06 સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. ૧૮૮૫ થી ૧૯૪૭)
07 આધુનિક ભારતમાં કલા
08 સ્વાતંત્ર્ય પછીનું ભારત
🌿

વિભાગ ૨: ભૂગોળ

પ્રકરણ ૯ થી ૧૪ સુધીના પ્રશ્નો

PDF ડાઉનલોડ કરો
09 સંસાધન
10 ખનીજ અને ઊર્જા-સંસાધન
11 ખેતી
12 ઉદ્યોગ
13 માનવ-સંસાધન
14 આપત્તિ-વ્યવસ્થાપન
⚖️

વિભાગ ૩: નાગરિકશાસ્ત્ર

પ્રકરણ ૧૫ થી ૧૯ સુધીના પ્રશ્નો

PDF ડાઉનલોડ કરો
15 ભારતીય બંધારણ
16 સંસદ અને કાયદો
17 ન્યાયતંત્ર
18 સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા
19 સામાજિક-આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા
સંબંધિત અન્ય લિંક્સ

તમારી પ્રગતિ અમારો સંકલ્પ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ