TAT (Secondary) Part-1 પ્રેક્ટિસ પેપર - ૧૦

0
TAT (Secondary) Part-1 પ્રેક્ટિસ પેપર - ૧૦
📝

TAT (Secondary) Part-1 : પેપર ૧૦

પ્રેક્ટિસ પેપર - ૧૦ સિમ્યુલેટર

આ પેપર રાજ્ય પરીક્ષા બોર્ડના અધિકૃત અભ્યાસક્રમ (Syllabus) અને ગુણભાર મુજબ બરાબર સેટ કરવામાં આવ્યું છે. જેમાં સામાન્ય જ્ઞાન (20), શિક્ષક અભિયોગ્યતા (35), તાર્કિક કસોટી (15), ગુજરાતી (15) અને અંગ્રેજી (15) ના નવા પ્રશ્નો સામેલ છે.

પરીક્ષાની રૂપરેખા અને નિયમો:

  • ✔️ કુલ પ્રશ્નો: 100 (દરેક વખતે પ્રશ્નોનો ક્રમ બદલાશે)
  • ✔️ સમયમર્યાદા: 60 મિનિટ
  • ✔️ નેગેટિવ માર્કિંગ: 0.25 ગુણ (ખોટા જવાબ માટે)
  • ✔️ વિકલ્પ E: જો પ્રશ્ન ન આવડતો હોય તો વિકલ્પ 'E' (Skip) પસંદ કરો. તેનો કોઈ ગુણ કપાશે નહિ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ