TAT (Secondary) Part-1 પ્રેક્ટિસ પેપર - ૮

0
TAT (Secondary) Part-1 પ્રેક્ટિસ પેપર - ૮
📝

TAT (Secondary) Part-1 : પેપર ૮

પ્રેક્ટિસ પેપર - ૮ સિમ્યુલેટર

આજના આઠમા પેપરમાં સામાન્ય જ્ઞાનના નવા પ્રવાહો, બચાવ પ્રયુક્તિ અને વ્યક્તિત્વના નવા સિદ્ધાંતો, નવી સંખ્યા શ્રેણીઓ અને ભાષાના નવા વ્યાકરણિક નિયમો સાથે તદ્દન નવા પ્રશ્નો આવરી લીધા છે.

પરીક્ષાની રૂપરેખા અને નિયમો:

  • ✔️ કુલ પ્રશ્નો: 100 (દરેક વખતે પ્રશ્નોનો ક્રમ બદલાશે)
  • ✔️ સમયમર્યાદા: 60 મિનિટ
  • ✔️ નેગેટિવ માર્કિંગ: 0.25 ગુણ (ખોટા જવાબ માટે)
  • ✔️ વિકલ્પ E: જો પ્રશ્ન ન આવડતો હોય તો વિકલ્પ 'E' (Skip) પસંદ કરો. તેનો કોઈ ગુણ કપાશે નહિ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ