મહાત્મા ગાંધી
રાષ્ટપિતા
સરદાર પટેલ
એકતાના શિલ્પી અને લોહપુરુષ
લોકમાન્ય તિલક
સ્વરાજ્યના પ્રણેતા અને ઉગ્રવાદી નેતા
જવાહરલાલ નહેરુ
આધુનિક ભારતના શિલ્પી અને પ્રથમ વડાપ્રધાન
લાલ બહાદુર શાસ્ત્રી
સાદગીના પ્રતીક અને "જય જવાન, જય કિસાન" ના સૂત્રધાર
વીર સાવરકર
હિંદુત્વના પ્રણેતા અને ક્રાંતિકારી રાષ્ટ્રવાદી
સુભાષચંદ્ર બોઝ
'નેતાજી' અને ભારતીય સ્વતંત્રતાના અગમ્ય યોદ્ધા
ચંદ્રશેખર આઝાદ
ક્રાંતિકારી વીર અને અદમ્ય દેશભક્ત
મંગલ પાંડે
૧૮૫૭ના વિપ્લવના પ્રથમ શહીદ
અરવિંદ ઘોષ
રાષ્ટ્રવાદી, ક્રાંતિકારી અને મહાન યોગી
અશફાક ઉલ્લા ખાન
ક્રાંતિકારી અને રામપ્રસાદ બિસ્મિલના સાથી
ઉધમ સિંહ
જલિયાવાલા બાગ હત્યાકાંડના શહીદ અને બદલો લેનાર
ખુદીરામ બોઝ
સૌથી યુવા ક્રાંતિકારી શહીદ
તાત્યા ટોપે
૧૮૫૭ના વિપ્લવના મહાન સેનાપતિ અને ગેરિલા યુદ્ધના માસ્ટર
બારિન્દ્રકુમાર ઘોષ
બંગાળના ક્રાંતિકારી અને યુગાંતર જૂથના સંસ્થાપક
ભગત સિંહ
ક્રાંતિના યુવા પ્રતીક અને શહીદ-એ-આઝમ
મદનલાલ ધિંગરા
ભારતની આઝાદી માટે પ્રથમ વિદેશી શહાદત
શિવરામ હરિ રાજગુરુ
ક્રાંતિના મશાલચી અને ભગતસિંહના સાથી
રામ પ્રસાદ બિસ્મિલ
ક્રાંતિકારી કવિ અને કાકોરી ષડયંત્રના નાયક
રાસબિહારી બોઝ
ક્રાંતિકારી ગુરુ અને આઝાદ હિંદ ફોજના પ્રેરક
લાલા હરદયાળ
ગદર પાર્ટીના પ્રણેતા અને પ્રખર બૌદ્ધિક
વાસુદેવ બળવંત ફડકે
ભારતીય ક્રાંતિના આદ્ય પ્રણેતા
સરદારસિંહજી રાણા
વિદેશમાં ક્રાંતિના પ્રેરક અને જર્મનીમાં પ્રથમ ત્રિરંગા ફરકાવનાર
સુખદેવ થાપર
ક્રાંતિકારી વિચારક અને ભગતસિંહના અંતિમ સાથી
દયાનંદ સરસ્વતી
આર્ય સમાજના સંસ્થાપક અને વૈદિક ધર્મના પુનરુત્થાનકર્તા
શ્રીમદ્ રાજચંદ્ર
જૈન ધર્મના મહાન જ્ઞાની અને ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ
પૂજ્ય શ્રી મોટા
સદાવ્રત અને જનસેવાના પ્રણેતા
દાદા પાંડુરંગ આઠવલે
'પૂજ્ય દાદાજી' અને સ્વાધ્યાય પરિવારના પ્રણેતા
શ્રી રંગ અવધૂત
નર્મદાના ભક્ત અને દત્ત સંપ્રદાયના સંત
ભક્ત જલારામ
સદાવ્રત અને સેવાના જ્યોતિર્ધર
દાદા ભગવાન
અક્રમ વિજ્ઞાનના પ્રણેતા અને જ્ઞાની પુરુષ
સ્વામી સચ્ચિદાનંદ
સમાજસેવક, વિચારક અને ધર્મ તથા વિજ્ઞાનના સમન્વયકર્તા
મોરારી બાપુ
રામચરિત માનસના પ્રખ્યાત કથાકાર અને ચિંતક
સ્વામી સહજાનંદ
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક
ફરદૂનજી મર્ઝબાન
ગુજરાતી પત્રકારત્વના પિતા અને પ્રથમ છાપખાનાના સ્થાપક
નોંધ : અહિયાં સમયાંતરે વધુ મહાનુભાવો વિશે માહિતી મુકવામાં આવશે માટે નિયમિત રીતે સાઈડની મુલાકાત લેતા રહેવું.