જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા (ધોરણ 5)
2016 થી 2025 સુધીના પેપર્સ અને 10 પ્રેક્ટિસ પેપર્સ
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 5 માં લેવાતી નવોદય પ્રવેશ પરીક્ષા માટે ઉપયોગી જૂના પ્રશ્નપત્રો અને પ્રેક્ટિસ પેપર્સ સોલ્યુશન સાથે મુકેલા છે.
📋 પરીક્ષાનું માળખું (Exam Pattern) - ક્લિક કરો
વધુ જુઓ
| વિષય | પ્રશ્નો | ગુણ |
|---|---|---|
| માનસિક યોગ્યતા | 40 | 50 |
| અંકગણિત | 20 | 25 |
| ભાષા કસોટી | 20 | 25 |
| કુલ | 80 | 100 |
અગાઉ લેવાયેલ પ્રશ્નપત્રો (2016-2025)
📢
નવોદયની તૈયારી કરવા માટે મફત સંપૂર્ણ વિડીયો કોર્ષ જુઓ.વિડીયો જુઓ
10 પ્રેક્ટિસ પેપર્સ (જવાબો સાથે)
અહિયાં મુકેલ પ્રેક્ટીસ પેપર શ્રી સાવિત્રીબાઈ ફૂલે નવોદય કોચિંગ સેન્ટર થરાદ દ્વારા તૈયાર કરાયેલ છે.
આભાર! 🌟