ધોરણ 2 પાઠ્યપુસ્તકો 2025 - 26

0
ધોરણ 2 પાઠ્યપુસ્તકો ડાઉનલોડ
ધોરણ 2 ના વિદ્યાર્થીઓ

નમસ્કાર,

અહીં ધોરણ 2 ના નવા શૈક્ષણિક વર્ષ માટેના પાઠ્યપુસ્તકોની PDF ડાઉનલોડ કરવા માટેની લિંક આપવામાં આવી છે. આ પુસ્તકો GCERT (ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ) દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે. તમે નીચે આપેલ વિષયના નામે પર ક્લિક કરીને સરળતાથી પુસ્તક ડાઉનલોડ કરી શકો છો.


ગુજરાતી (કલ્લોલ)

આ પાઠ્યપુસ્તક બાળકોને ગીતો, વાર્તાઓ અને પ્રવૃત્તિઓ દ્વારા ગુજરાતી ભાષાના મૂળાક્ષરો અને શબ્દોનું જ્ઞાન આપે છે. તેનો હેતુ ભાષાને મનોરંજક બનાવવાનો છે.

ડાઉનલોડ કરો

ગણિત (ગમ્મત)

આ પુસ્તકમાં નાના બાળકોને અંકો, ગણતરી, સાદા સરવાળા અને બાદબાકી જેવી ગણિતની પ્રાથમિક બાબતોને ચિત્રો અને રમતો દ્વારા શીખવવામાં આવે છે.

ડાઉનલોડ કરો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ