📅 માસવાર આયોજન ૨૦૨૫-૨૬
ધોરણ 1 થી 12 માટે અભ્યાસક્રમનું સંપૂર્ણ આયોજન ડાઉનલોડ કરો
નમસ્કાર મિત્રો, અહીં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટેનું ધોરણવાર અને વિષયવાર માસવાર આયોજન (Syllabus Planning) મૂકવામાં આવ્યું છે. નીચે આપેલ બટન પર ક્લિક કરી વિગતવાર આયોજન જુઓ.
🎒 પ્રાથમિક વિભાગ (ધોરણ 1 થી 8)
🎓 માધ્યમિક વિભાગ (ધોરણ 9 અને 10)
🔬 ઉ.મા. વિજ્ઞાન પ્રવાહ (Science)
📚 ઉ.મા. સામાન્ય પ્રવાહ (Arts/Commerce)
📌 ખાસ નોંધ: જો કોઈ લિંક કામ ન કરતી હોય અથવા નવી અપડેટ માટે કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જણાવશો. તમામ હકો જે-તે પ્રકાશન અને બોર્ડને આધીન છે.