શિક્ષક યોગ્યતા કસોટી-૧ (TET-I) ૨૦૨૫
ધોરણ ૧ થી ૫ ના પ્રાથમિક શિક્ષક બનવા માટેની અનિવાર્ય પરીક્ષા. હોલટીકીટ, પરિણામ અને આન્સર કીની સંપૂર્ણ માહિતી.
પરીક્ષા તારીખ
૨૧ ડીસેમ્બર,૨૦૨૫
લાયકાત
PTC / D.El.Ed (H.S.C Pass)
કુલ ગુણ
૧૫૦ માર્ક્સ (સમય: ૧૨૦ મિનિટ)
પાસિંગ માર્ક્સ
૯૦ ગુણ (જનરલ) / ૮૨ ગુણ (અનામત)
પરીક્ષાની રૂપરેખા (વર્ષ ૨૦૨૫-૨૬)
| પરીક્ષાનું નામ | Teacher Eligibility Test - I (TET-1) |
| આયોજક બોર્ડ | રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર (SEB) |
| શિક્ષક વર્ગ | ધોરણ ૧ થી ૫ (પ્રાથમિક વિભાગ) |
| વેબસાઇટ | https://sebexam.org |
હોલટીકીટ ડાઉનલોડ અંગેની સુચનાઓ
મહત્વપૂર્ણ: પરીક્ષા સમયે અસલ ઓળખપત્ર (આધારકાર્ડ/પાનકાર્ડ) સાથે રાખવું ફરજિયાત છે.
સૌ પ્રથમ sebexam.org વેબસાઇટ ઓપન કરો.
હોમ પેજ પર "Print Hall Ticket" મેનુ પર ક્લિક કરો.
ડ્રોપડાઉન મેનુમાંથી "TET-1 - 2025" પસંદ કરો.
તમારો Confirmation Number અને Birth Date નાખી Submit આપો.
સીધી લિંક માટે નીચેના બટન પર ક્લિક કરો
હોલટીકીટ ડાઉનલોડ કરોલહિયા (Scribe) અંગેની મહત્વની સૂચના
જે ઉમેદવારો શારીરિક રીતે અક્ષમ છે અથવા દ્રષ્ટિહીન છે અને જાતે લખવા માટે અસમર્થ છે, તેઓ રાજ્ય પરીક્ષા બોર્ડના નિયમો અનુસાર લહિયાની મદદ મેળવી શકે છે.
- ઉમેદવારે સિવિલ સર્જનશ્રીનું ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
- લહિયા તરીકે જે વ્યક્તિને રાખવામાં આવે તે ઉમેદવાર કરતા ઓછું શૈક્ષણિક ધોરણ ધરાવતો હોવો જોઈએ (દા.ત. ધોરણ ૧૨ પાસ વિદ્યાર્થી).
- પરીક્ષાના ૧૦ દિવસ અગાઉ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીએ મંજૂરી મેળવવી આવશ્યક છે.
- લહિયાની સુવિધા લેનાર ઉમેદવારને પરીક્ષામાં નિયમ મુજબ ૨૦ મિનિટનો વધારાનો સમય મળવાપાત્ર રહેશે.
ગુણભાર વિતરણ (૧૫૦ ગુણ)
ડાઉનલોડ ઝોન (૨૦૨૫)
ફાઈનલ આન્સર કી
તમામ સુધારા સાથેની આખરી કી.
પરિણામ TET-1 2025
TET-1 નું પરિણામ સામાન્ય રીતે ફાઈનલ આન્સર કી ના ૧૫-૨૦ દિવસ બાદ જાહેર કરવામાં આવે છે. પરિણામ જોવા માટે નીચેની લિંક નો ઉપયોગ કરો. પાસ થનાર ઉમેદવારોનું પ્રમાણપત્ર આજીવન (Lifetime) માન્ય રહે છે.
મહત્વની લિંક્સ (Quick Links)
| વિગત | લિંક |
|---|---|
| TET-1 પરીક્ષા વિશે સંપૂર્ણ માહિતી | Download Here |
| નવો સુધારેલ સિલેબસ ડાઉનલોડ (Syllabus) | Download Here |
| SEB સત્તાવાર વેબસાઇટ | Click Here |
| TET 1 અને TET 2 અંગે અન્ય માહિતી | Click Here |