માનવ અને પર્યાવરણ: સંપૂર્ણ સમજ
નવી બ્લુપ્રિન્ટ (30% હેતુલક્ષી) અને નકશા પૂર્તિનું માર્ગદર્શન.
📢 2026 નવી બ્લુપ્રિન્ટ: MCQ 20 ગુણના થયા છે. વિભાગ E (સવિસ્તાર + નકશો) 30 ગુણનો થયો છે. વિભાગ C અને D માં પ્રશ્નો ઘટ્યા છે.
નવો ગુણભાર (Updated 2026)
Increased
Section A
20 ગુણ
20 MCQ (1 ગુણ)
Section B
10 ગુણ
10 પ્રશ્નો (એક વાક્ય)
Section C
16 ગુણ
8 પ્રશ્નો (2 ગુણ)
Section D
24 ગુણ
8 પ્રશ્નો (3 ગુણ)
Increased
Section E
30 ગુણ
6 પ્રશ્નો (5 થીયરી + 1 નકશો)
પ્રકરણ મુજબ ગુણભાર (Approx for 2026)
🎯 સફળતાની ચાવી
-
🗺️
નકશો (5 ગુણ): સેક્શન E માં છેલ્લો પ્રશ્ન નકશાનો હોય છે. રેલવે માર્ગ, જળમાર્ગ, બંદરો અને પાકનું સ્થાન પાકું કરવું.
-
📊
MCQ સ્કોરિંગ: MCQ 20 માર્ક્સના થયા છે. પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના બધા જ વિકલ્પો તૈયાર કરવા.
-
📝
સવિસ્તાર પ્રશ્નો (25 ગુણ): Ch 1, 2, 3, 5, અને 10 માંથી જ મોટાભાગે 5 ગુણના પ્રશ્નો પૂછાય છે.
પ્રકરણ વિગતવાર વિશ્લેષણ
સરળ
મધ્યમ
લાંબુ
ગુણ
અંદાજિત ગુણભાર
🔍 એનાલિસીસ:
📅 ભૂતકાળમાં પૂછાયેલ પ્રશ્નો:
✨ 2026 માટે તારવેલા IMP:
📖
કૃતિ મુજબ વિશ્લેષણ જોવા માટે ઉપરથી પસંદ કરો
🗺️ નકશા પૂર્તિ (5 ગુણ)
પર્વતીય વિસ્તારો
- ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય (બિહાર/પ.બંગાળ).
- સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય (અરુણાચલ પ્રદેશ).
પરિવહન અને બંદરો
- ભારતનું સૌથી મોટું બંદર (મુંબઈ).
- કંડલા બંદર (ગુજરાત).
ઉદ્યોગો
- લોખંડ-પોલાદ ઉદ્યોગનું કેન્દ્ર (જમશેદપુર).
- સૂતરાઉ કાપડ ઉદ્યોગ (અમદાવાદ/સુરત).
Board 2026 Special
🎯 2026 માસ્ટર લિસ્ટ (Final IMP)
વિભાગ E (5 ગુણ) - સવિસ્તાર
- Ch 1: માનવ ભૂગોળનું વિષયવસ્તુ સમજાવો. Most IMP
- Ch 2: વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો.
- Ch 3: ખેતી આધારિત પ્રવૃત્તિઓ સમજાવો.
- Ch 5: સુએઝ નહેર વિશે વિગતવાર લખો.
- Ch 10: ગરીબી અને બેરોજગારીના કારણો.
વિભાગ D (3 ગુણ) - મુદ્દાસર
- Ch 2: માનવ વિકાસ આંક એટલે શું?
- Ch 5: પાઇપલાઇન પરિવહનના લાભો.
- Ch 6: ઉપગ્રહ સંચાર વ્યવસ્થા.
- Ch 8: ગ્રામીણ વસાહતના લક્ષણો.