ધોરણ 12 સમાજશાસ્ત્ર - જુના પેપરોનું એનાલીસીસ અને IMP પ્રશ્નો 2026

0
ધોરણ 12 સમાજશાસ્ત્ર - વિજયપથ 2026 (Updated)

બોર્ડ પરીક્ષા 2026: સંપૂર્ણ વિશ્લેષણ

નવી બ્લુપ્રિન્ટ મુજબ 30% હેતુલક્ષી અને જનરલ વિકલ્પ સાથે.

📢 2026 નવી બ્લુપ્રિન્ટ: હવે MCQ 20 ગુણના રહેશે. સવિસ્તાર (Section E) 30 ગુણનું રહેશે. C અને D વિભાગમાં પ્રશ્નો ઘટ્યા છે.

નવો ગુણભાર (Updated 2026)

Increased
Section A
20 ગુણ

20 MCQ (1 ગુણ)

Section B
10 ગુણ

10 પ્રશ્નો (એક વાક્ય)

Section C
16 ગુણ

8 પ્રશ્નો (2 ગુણ)

Section D
24 ગુણ

8 પ્રશ્નો (3 ગુણ)

Increased
Section E
30 ગુણ

6 પ્રશ્નો (5 ગુણ)

પ્રકરણ મુજબ ગુણભાર (Weightage)

🎯 ટોપર સ્ટ્રેટેજી 2026

  • MCQ પાવર (20 ગુણ): તમારે હવે MCQ માં 20 માંથી 20 લાવવા પડશે. પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના બધા વિકલ્પો ગોખી નાખવા.
  • 📊
    Section E (30 ગુણ): હવે 5 ને બદલે 6 મોટા પ્રશ્નો લખવાના છે. Ch 1, 2, 3, 5 અને 10 તૈયાર કરવા.

પ્રકરણ વિગતવાર વિશ્લેષણ

સરળ મધ્યમ લાંબુ
📖

કૃતિ મુજબ વિશ્લેષણ જોવા માટે ઉપરથી પસંદ કરો

🎯 2026 માસ્ટર લિસ્ટ (Final IMP)

વિભાગ D (24 ગુણ) - 8 પ્રશ્નો

  • Ch 1: ભારતમાં લિંગ પ્રમાણ (Sex Ratio).
  • Ch 3: મંડલ પંચની ભલામણો.
  • Ch 4: મહિલા સશક્તિકરણનું મહત્વ.
  • Ch 6: સંચાર માધ્યમોની સામાજિક અસરો.
  • Ch 7: સુધારાવાદી અને ક્રાંતિકારી આંદોલન.
  • Ch 8: ગ્રામ પંચાયતના કાર્યો.
  • Ch 9: બાળ અપરાધના સામાજિક કારણો.

વિભાગ C (16 ગુણ) - 8 પ્રશ્નો

  • Ch 2: ભારતીય સંસ્કૃતિનું સાતત્ય એટલે શું?
  • Ch 3: કલમ 17 શેના માટે છે?
  • Ch 4: 'બેટી બચાવો બેટી પઢાવો' સૂત્ર.
  • Ch 5: ઉદારીકરણ એટલે શું?
  • Ch 6: સંચારના પ્રકારો.
  • Ch 7: ચિપકો આંદોલન.
  • Ch 8: સરપંચની પસંદગી.
  • Ch 10: વિશ્વ એડ્સ દિવસ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ