શિક્ષક અભિરુચિ કસોટી (TAT-S) - ૨૦૨૬
માધ્યમિક વિભાગ માટેનો અધિકૃત અભ્યાસક્રમ (Syllabus)
તા: ૧૨/૦૨/૨૦૨૬ નાં જાહેરનામા મુજબ
નમસ્કાર મિત્રો, શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) - ૨૦૨૬ માટેની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ અપડેટ છે. તાજેતરમાં બહાર પડેલા જાહેરનામા (તા:૧૨/૦૨/૨૦૨૬) મુજબ વિવિધ વિષયો માટેનો અધિકૃત અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
નીચે આપેલી યાદીમાંથી તમે તમારા વિષયની PDF ફાઈલ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.
અન્ય સંબંધિત લિંક્સ
PDF ડાઉનલોડ શરૂ થઈ રહ્યું છે...