ડીપ એનાલિસીસ અને સ્ટ્રેટેજી
ફક્ત પ્રશ્નો નહીં, પણ 'શા માટે' અને 'કેવી રીતે' પૂછાય છે તેનું સંપૂર્ણ માર્ગદર્શન.
વિભાગવાર બ્લુપ્રિન્ટ વિશ્લેષણ
Section A (Gadhya)
16 ગુણ
ભાષાંતર, સંસ્કૃત પ્રશ્નો
Section B (Padhya)
16 ગુણ
શ્લોકપૂર્તિ, ભાષાંતર
Section C (Natya)
16 ગુણ
નાટ્ય અનુવાદ, જોડકાં
Section D (Vyakaran)
16 ગુણ
સંધિ, સમાસ, કારક
Section E (Combined)
16 ગુણ
અર્થવિસ્તાર, વાક્યપ્રયોગ
ચેપ્ટર ટ્રેન્ડ (2023-2025)
🎯 Golden Strategy
-
🗣️
ભાષાંતર (Translation): ફક્ત પાઠ 2, 5, 6, 12, 15, 17 માંથી જ મોટાભાગે ગદ્યખંડ પૂછાય છે. આ પાઠ લાઈન-ટુ-લાઈન પાકા કરવા.
-
🎵
શ્લોકપૂર્તિ (Shlok Purti): તમારા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાં આપેલા જ 7 શ્લોકો (Ch 1, 7, 10, 13) કરવા. બહારનું કશું નહીં આવે.
-
✍️
અર્થવિસ્તાર: પાઠ 7 (સુભાષિતો) અને પાઠ 20 (તથેવ તિષ્ઠતિ) પર સૌથી વધુ ભાર મૂકવો.
પ્રકરણ વિગતવાર વિશ્લેષણ
પદ્ય (Poetry)
ગદ્ય (Prose)
નાટ્ય (Drama)
🔍 એનાલિસીસ (Why this chapter?):
📅 ભૂતકાળમાં પૂછાયેલ (2023-2025):
✨ 2026 માટે તારવેલા IMP:
📖
કૃતિ મુજબ વિશ્લેષણ જોવા માટે ઉપરથી પસંદ કરો
Board 2026 Special
🎯 2026 માસ્ટર લિસ્ટ (Final IMP)
ગદ્ય/નાટ્ય અનુવાદ (Translation) - 4 ગુણ
- Ch-2 (યદભવિષ્યો..): માછીમારોનો સંવાદ અને માછલાઓનો નિર્ણય. Most IMP
- Ch-5 (ગુણવતી કન્યા): કન્યાએ ચોખામાંથી ભોજન કેવી રીતે બનાવ્યું?
- Ch-6 (કાષ્ઠખણ્ડ:): ગુરુનો શિષ્યને ઉપદેશ (નદી અને લાકડું).
- Ch-12 (કલિકાલસર્વજ્ઞ..): સિદ્ધરાજ જયસિંહ અને હેમચંદ્રાચાર્યનો સંવાદ.
- Ch-4 (જનાર્દનસ્ય..): ઘટોત્કચ અને શકુની/ધૃતરાષ્ટ્ર વચ્ચેનો સંવાદ.
- Ch-19 (સત્યં મયૂર:): શાંડિલ્ય અને પરિવ્રાજકનો બગીચામાં પ્રવેશનો પ્રસંગ.
શ્લોક પૂર્તિ, અર્થવિસ્તાર અને ટૂંકનોંધ
- શ્લોક: સમ ગચ્છધ્વમ્... (Ch-1)
- શ્લોક: વિવાદે વિષાદે... (Ch-10)
- શ્લોક: જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ... (Ch-13)
- અર્થવિસ્તાર: વજ્રાદપિ કઠોરાણી... (Ch-7)
- અર્થવિસ્તાર: શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ્ (Ch-13)
- ટૂંકનોંધ: આવર્તપાત નામનું વિઘ્ન (Ch-6). Repeated
- ટૂંકનોંધ: શ્રીકૃષ્ણનો સંદેશ (Ch-4).