ધોરણ 12 ઈતિહાસ - જુના પેપરોનું એનાલીસીસ અને IMP પ્રશ્નો 2026

0
ધોરણ 12 ઈતિહાસ - વિજયપથ 2026 (Updated)

ભારતનો ભવ્ય વારસો: સંપૂર્ણ માર્ગદર્શન

નવી બ્લુપ્રિન્ટ (30% હેતુલક્ષી) અને પાછલા 7 વર્ષના પ્રશ્નોનું વિશ્લેષણ.

📢 2026 નવી બ્લુપ્રિન્ટ: હવે MCQ 20 ગુણના રહેશે. વિભાગ E (સવિસ્તાર) હવે 30 ગુણનું થયું છે (6 પ્રશ્નો લખવાના). C અને D વિભાગમાં 'જનરલ વિકલ્પ'નો મોટો ફાયદો મળશે.

નવો ગુણભાર (Updated 2026)

Increased
Section A
20 ગુણ

20 MCQ (1 ગુણ)

Section B
10 ગુણ

10 પ્રશ્નો (એક વાક્ય)

Section C
16 ગુણ

8 પ્રશ્નો (2 ગુણ)

Section D
24 ગુણ

8 પ્રશ્નો (3 ગુણ)

Increased
Section E
30 ગુણ

6 પ્રશ્નો (5 ગુણ)

પ્રકરણ મુજબ ગુણભાર (Approx)

🎯 સફળતાની રણનીતિ

  • 📚
    સાધનો અને યુગ (Ch 1-5): લેખિત સાધનો, સિક્કાઓ અને ગુપ્ત યુગના પ્રશ્નો 5 ગુણમાં વારંવાર પૂછાય છે.
  • ⚔️
    ૧૮૫૭નો વિપ્લવ (Ch 10): આ પાઠ સૌથી વધુ ગુણભાર ધરાવે છે. કારણો, નિષ્ફળતા અને અસરો ખાસ કરવી.
  • 🇮🇳
    ગાંધી યુગ (Ch 13): મીઠાનો સત્યાગ્રહ, ભારત છોડો આંદોલન જેવા પ્રશ્નો 5 ગુણ માટે ફિક્સ ગણી શકાય.

પ્રકરણ વિગતવાર વિશ્લેષણ

🏺

કોઈપણ એક પ્રકરણ પર ક્લિક કરો

જેથી તમામ જૂના પેપર્સ અને IMP જોઈ શકાય.

🎯 2026 માસ્ટર લિસ્ટ (Final IMP)

વિભાગ E (5 ગુણ) - સવિસ્તાર

  • Ch 1: પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટે 'લેખિત સાધનો'ની ચર્ચા કરો.
  • Ch 5: 'ગુપ્ત યુગ ભારતનો સુવર્ણ યુગ હતો' - વિધાન સમજાવો.
  • Ch 10: ૧૮૫૭ ના સંગ્રામના કારણો અને તેની નિષ્ફળતાના કારણો.
  • Ch 13: અસહકારનું આંદોલન અને તેના કાર્યક્રમો.
  • Ch 13: ૧૯૪૨ નું 'ભારત છોડો' આંદોલન.
  • Ch 15: ભારતના બંધારણના મુખ્ય લક્ષણો જણાવો.

વિભાગ D (3 ગુણ) - મુદ્દાસર

  • Ch 1: ઇતિહાસના સાધન તરીકે 'સિક્કાઓ'.
  • Ch 3: વૈદિક સમયમાં સ્ત્રીઓનું સ્થાન.
  • Ch 4: સમ્રાટ અશોકનો ધમ્મ.
  • Ch 8: ભક્તિ આંદોલનની અસરો.
  • Ch 11: રાજા રામમોહનરાયના સુધારા.
  • Ch 14: આઝાદ હિન્દ ફોજનું પ્રદાન.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ