FLN અભિયાન: ધોરણ 6 થી 8
વાંચન, લેખન અને ગણન (FLN) અંતર્ગત સુધારાત્મક શિક્ષણ માટેના પ્રેક્ટિસ પેપર્સ અને સ્ટડી મટીરીયલ.
નમસ્કાર મિત્રો,
ગુજરાત સરકાર દ્વારા શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે FLN (Foundational Literacy and Numeracy) એટલે કે પાયાની સાક્ષરતા અને અંકજ્ઞાન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓમાં વાંચન, લેખન અને ગણિતમાં કચાસ દૂર કરવા માટે આ મિશન ખુબ જ ઉપયોગી છે.
આ બ્લોગ પોસ્ટમાં અમે બે અલગ-અલગ સ્તરના વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિસ પેપર્સ મૂક્યા છે:
- લેવલ 1 (પાયાનું શિક્ષણ): જે વિદ્યાર્થીઓને હજુ શીખવાની વધુ જરૂર છે (નબળા વિદ્યાર્થીઓ માટે).
- લેવલ 2 (તેજસ્વી વિદ્યાર્થીઓ): જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારા છે તેમના માટે એડવાન્સ પેપર.
PDF ડાઉનલોડ વિભાગ
વાંચન, લેખન અને ગણન (સંયુક્ત પેપર)
ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ત્રણેય કૌશલ્યો (ભાષા અને ગણિત) ને આવરી લેતું એક જ સંયુક્ત મૂલ્યાંકન પેપર.
શિક્ષક મિત્રો માટે ખાસ સુચના:
આ પેપર્સ વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે છે. નબળા વિદ્યાર્થીઓ માટે લેવલ 1 ના પેપરનો મહાવરો કરાવવો જેથી તેમનો પાયો મજબૂત બને.